Tag: Gujarat na Mandiro

આવો નિહાળીએ અને દર્શન કરીએ અંબોડ ગામ ના ઐતિહાસિક શ્રી જુના અંબાજી મંદીરના

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અંબોડ ગામમાં શ્રી જુના અંબાજી માતાજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે, મંદિરમાં બિરાજમાન શ્રી અંબાજી માતાજી,…

આવો દર્શન કરીએ “સૈયદોની મેલડી” તરીકે ઓળખાતા નંદાસણ ગામના શ્રી મેલડી માતાજીના

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ ગામ માં શ્રી મેલડી માતાજીનું મંદિર આવેલું છે, જે મંદિર આશરે 500 વર્ષ પુરાણું છે,…

પવિત્ર પુરૂષોત્તમ માસ નિમિત્તે કરીએ દર્શન બાલવા ગામના શ્રી સ્વામિનારાયણ મંદિરના

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામ માં સુંદર શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે, મંદિરનો ઇતિહાસ ની વાત કરીએ તો…

આવો દર્શન કરીએ રાંધેજા ગામના ઐતિહાસિક શ્રી વેરાઈ માતાજી મંદિરના

તાલુકા જીલ્લા ગાંધીનગરના રાંધેજા ગામમા સ્વયંભુ શ્રી વેરાઈ માતાજીનું સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિરમાં માતાજીની સ્વયંભુ પ્રતિમા ખૂબ…

ભાદરવી પુનમ ના શુભ દિવસે કરીએ ઉવારસદગામના શ્રી અંબાજી માતાજીના દર્શન

ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ગામ માં શ્રી અંબાજી માતાજીનું સુંદર મંદીર આવેલુ છે, આ મંદિર ખૂબ જ એક ઐતિહાસિક અને કમસેકમ…

ભાદરવા સુદ અગિયારસના પાવન દિવસે કરીએ થલતેજ ગામના શ્રી રામાપીર તથા રાણી નેતલદેના સજોડે દર્શન

અમદાવાદના થલતેજ ગામમાં શ્રી રામદેવપીર મહારાજ નું સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જ્યાં શ્રી રામદેવપીરજી મહારાજ રાણી નેતલદે…

પવિત્ર ભાદરવા માસમાં કરીએ દર્શન સહિજ ગામના શ્રી ગુરુદત્ત ગિરનારી આશ્રમના શ્રી રામદેવજી મહારાજના

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સહિજ ગામમા શ્રી ગુરૂદત ગિરનારી આશ્રમ આવેલો છે, આશ્રમમાં શ્રી દત્તાત્રેય ભગવાન તથા શ્રી રામદેવજી મહારાજ…

ભાદરવી સુદ નોમના દિવસે કરીએ દેત્રોજ તાલુકાના રાજપુરા ગામ ના શ્રી રામદેવજી મહારાજના

અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના રાજપુરા ગામ માં શ્રી રામદેવજી મહારાજ નું સુંદર મંદીર આવેલુ છે, મંદિર અને મંદિર પરિસર ખૂબ…

ભાદરવા સુદ નોમને શુભ દિવસે કરો દર્શન વાવોલ ગામના નેજાવાળા શ્રી રામદેવપીરના

ગાંધીનગર જિલ્લાના વાવોલ ગામ માં દરબાર વાસ ખાતે શ્રી રામદેવપીર મહારાજ નું સુંદર મંદીર આવેલુ છે, મંદિરમાં શ્રી રામદેવજી મહારાજ…

પવિત્ર ભાદરવા માસમા દર્શન કરીએ લાલપુર ગામના શ્રી રામદેવપીર મહારાજના

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના લાલપુર (કુબડથલ) ગામમા શ્રી રામદેવપીર મહારાજનુ ભવ્ય અને સુંદર મંદિર આવેલુ છે, જ્યાં શ્રી રામદેવપીર ભગવાન…