મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ ગામ માં શ્રી મેલડી માતાજીનું મંદિર આવેલું છે, જે મંદિર આશરે 500 વર્ષ પુરાણું છે, આ મેલડી માતાજીને “સૈયદો ની મેલડી” તરીકે પણ ઓળખવામાં આવે છે, મંદિરમાં દર મંગળવારે તથા રવિવારે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે તથા પૂનમ ના દિવસ નો અનેરો મહિમા હોય અહીંયા માનવ મહેરામણ ઉમટે છે.

મંદિરના ઈતિહાસ વિશે ની કથા મંદિર વિશેની સંપૂર્ણ માહિતી પટેલ જગદીશભાઇ કે જેઓ મંત્રી તરીકે ઓળખાય છે એમના દ્વારા પૂરી પાડવામાં આવી હતી.

તો આવો નિહાળીએ નંદાસણ ગામ ના શ્રી સૈયદો ની મેલડી તરીકે ઓળખાતા માતાજીને,

જુઓ સંપૂર્ણ એપિસોડ.

શ્રી મેલડી માતાજી મંદિર નંદાસણ કડી મહેસાણા દ્વારા આયોજિત માતાજીના દિવ્ય દર્શન 2020

Shree Meladi Mataji Mandir Nandasan Ta Kadi Dist Mehsana arrange Divya Darshan 2020

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed