Month: June 2024

અમદાવાદ : ગોતા વિસ્તારમા લાંઘણજ ગામના શ્રી ડેનિસ ચંદ્રકાન્તભાઈ પટેલ ના ૩૮માં જન્મદિવસ નિમિત્તે યોજાઇ ત્રિવેણી સેવાકીય પ્રવૃતિઓ

આજરોજ અમદાવાદના ગોતા વિસ્તારમાં લાંઘણજ ગામના શ્રી ડેનિશભાઈ ચંદ્રકાંતભાઈ પટેલના 38મો જન્મદિવસ એક અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે…

સાણંદ : મોરૈયા ગામના શ્રી ઘુઘરીયાળી મેલડી માતાજી મંદિર ખાતે યોજાયો દિવ્ય અને ભવ્ય ૧૬મો પાટોત્સવ ૩૦.૦૬.૨૦૨૪

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોરૈયા ગામ ખાતે ઐતિહાસિક શ્રી ઘુઘરીયાળી મેલડી માતાજીનું ખુબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર ખાતે…

ગાંધીનગર : ડભોડા ગામના શ્રી શૈલેષસિંહ સોલંકી પરિવારને જગત મંદિર દ્વારકા ધ્વજા આરોહણનો અવિરત ચોથી વખત અમુલો અવસર મળ્યો

આજરોજ તાલુકા જિલ્લા ગાંધીનગરના ડભોડા ગામ ખાતે રહેતા શ્રી શૈલેષભાઈ સોલંકી પરિવારને જગત મંદિર દ્વારકા ખાતે ધ્વજા આરોહણનો ચોથી વખત…

કલોલ : પિયજ ગામ ખાતે યોજાયો શ્રી ભમરીયા જોગણી માતાજી તથા ગોગા મહારાજનો દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પિયજ ગામ ખાતે શ્રી ભમ્મરીયા જોગણી માતાજીનુ ઐતિહાસિક મંદિર આવેલું છે, જે મંદિરને નવનિર્માણ કરીને અહીંયા…

મહેસાણા : આદિવાસી ભીલ ગુજરાત સંગઠન દ્વારા યોજાયુ ભવ્ય આદિવાસી ભીલ એકતા સંમેલન

આજરોજ મહેસાણા શહેરમા આવેલા પરા વિસ્તારમાં ભીમનાથ મહાદેવ મંદિર ખાતે એસી હોલમાં આદિવાસી ભીલ ગુજરાત સંગઠન (AGS) સંસ્થા દ્વારા સમાજને…

કપડવંજ : તેલનારના વિહત ધામ મંદિર ખાતે યોજાયો નવચંડી યજ્ઞ તથા ભુવાજીને માઈ ભક્ત દ્વારા ફોર્ચ્યુનર ગાડીની ભેટ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના તેલનાર ગામ ખાતે શ્રી વિહત માતાજીનું ખુબ જ સુંદર મંદિર આવેલું છે, જેને સાહર ખેગારની શ્રી…

અમદાવાદ : ઓગણજ ગામ ખાતે આવેલ શ્રી આશાપુરા માતાજી મંદિરે ચૌહાણ પરિવાર દ્વારા યોજાયો તિથી મહોત્સવ ૨૦૨૪

અમદાવાદ નજીકના ઓગણજ ગામ ખાતે બસ સ્ટેન્ડ નજીક જ શ્રી આશાપુરા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, આ મંદિરની…

કડી : મેડા આદરજ ગામ ખાતે શ્રી ખાખરીયા વિસ્તાર પછાત વર્ગ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત સંતશ્રી રોહિદાસ વિદ્યાર્થી આશ્રમનુ લોકાર્પણ કરાયુ

આજરોજ મહેસાણા જિલ્લાના કડી શહેરના મેડા આદરજ ગામ ખાતે શ્રી ખાખરીયા વિસ્તાર પછાત વર્ગ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત સંત શ્રી…

અમદાવાદ : કોબા ખાતે માણસાના દાતા કેટેરર્સ દ્વારા ફૂડ, ફ્રેન્ડ એન્ડ ફન ફેસ્ટિવલ અંતર્ગત વાનગીઓના ટેસ્ટના ડેમોનો કાર્યક્રમ યોજાયો

અમદાવાદના કોબા વિસ્તારમાં માણસાના દાતા કેટરર્સ દ્વારા ફૂડ ફ્રેન્ડ એન્ડ ફેસ્ટિવલ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દાતા કેટરર્સના શ્રી પરબતભાઈ પુરોહિત…

કપડવંજ : તેલનાર ગામ ખાતે સમસ્ત દેવીપૂજક પરિવાર દ્વારા શ્રી મહાકાળી માતાજીના નવીન મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના તેલનાર ગામ ખાતે તેલનાર, મોટી ઝેર તથા ડેમાઈ ગામના સમસ્ત દેવીપુજક પરિવાર દ્વારા શ્રી મહાકાળી માતાજીનું…