અમદાવાદના કોબા વિસ્તારમાં માણસાના દાતા કેટરર્સ દ્વારા ફૂડ ફ્રેન્ડ એન્ડ ફેસ્ટિવલ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દાતા કેટરર્સના શ્રી પરબતભાઈ પુરોહિત દ્વારા 70 થી વધારે લેટેસ્ટ વાનગીઓની વેરાઈટી વી વી આઈ પી સર્વિસ સાથે આવનાર દરેક મહેમાનોને ફ્રીમાં પીરસવામાં આવી હતી, જેમા હજારોની સંખ્યામાં મહેમાનોએ જોડાઈને, આ લેટેસ્ટ વાનગીઓનો રસાસ્વાદ માણ્યો હતો.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી પરબતભાઈ પુરોહિત તથા આવનાર દરેક મહેમાનો દ્વારા જેન્યુન રિવ્યૂ આપવામાં આવ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Data Caterers Mansa Arranged Fun Friend Food Festival 16.06.2024
Data Caterers Mansa, Fun Friend Food Festival, 16.06.2024,