ગુજરાતના મણુંદ ખાતે આવેલા શ્રી ચામુંડા મેલડી માતાજી ધામ દ્રારા દર વર્ષે ભવ્યાતિભવ્ય ચોટીલા થી મહેસાણા પગપાળા યાત્રા સંઘનુ આયોજન કરવામા આવે છે, એજ રીતે આ વર્ષે ૩૧મા પગપાળા યાત્રા સંઘનુ આયોજન કરવામા આવ્યુ હતુ, પણ આ કોરોના મહામારીને લીધે આ વર્ષે આયોજન માત્ર સાદાઈથી જ કરાયુ હતુ અને મર્યાદિત સંખ્યામા જ પદયાત્રિકો જોડાયા હતા.

પદયાત્રિકોને તમામ પ્રકારની સેવાઓ યાત્રાસંઘ દ્રારા આપવામા આવે છે, જેની સંપુર્ણ માહીતી શ્રી નવીનચંદ્ર મિસ્ત્રી તથા ડૉ. આનંદ રાઠોડ દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ

શ્રી ચામુંડા મેલડી માતાજી ધામ, મણુંદ દ્રારા આયોજીત ૩૧મો મહેસાણા થી ચોટીલા પગપાળા યાત્રા સંઘ ૨૦૨૦

Shree Chamunda Meldi Mataji Dham, Manund arranged 31st Mehsana to Chotila Pagpala Yatrasangh 2020

શ્રી ચામુંડા મેલડી માતાજી ધામ મણુંદ, મણુંદ, ૩૧મો, મહેસાણા થી ચોટીલા પગપાળા યાત્રાસંઘ ૨૦૨૦, Shree Chamunda Meldi Mataji Dham Manund, Manund, 31st, Mehsana to Chotila Pagpala Yatrasangh 2020, Jasalpur, જાસલપુર, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, Gujarat na Mandir, Gujarat na Mandiro, ગુજરાત નાં મંદિરો, ગુજરાત નાં મંદીર, divya Darshan, દિવ્ય દર્શન

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandr
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad

 

By admin

One thought on “શ્રી ચામુંડા મેલડી માતાજી ધામ, મણુંદ દ્રારા આયોજીત ૩૧મો મહેસાણા થી ચોટીલા પગપાળા યાત્રા સંઘ ૨૦૨૦”
  1. ચામુંડ માતાજી મેલડી માતાજી ની લાઈવ પ્રસારણ પગપાળા સંઘનું કૌશિકભાઇ એ કર્યું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *