અમદાવાદ મહેસાણા હાઈવે પર મહેસાણા પહોંચતા પહેલાં જ શ્રી જલારામધામ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જલારામબાપાનુ સુંદર અને અતિ ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં પૂજ્ય શ્રી જલારામ બાપા ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, સાથે સાથે શ્રી રામ દરબાર, શ્રી રાધા-કૃષ્ણ તથા શ્રી સાંઈબાબાની પણ ખુબ જ સુંદર પ્રતિમાઓ અહીં સ્થાપીત છે, મંદિર પરિસરમાં ભવ્ય શ્રી રામેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે.

મંદિરના સંકુલમાં સુંદર સત્સંગ હોલ તથા ભોજનશાળા પણ છે, અને સાથે સાથે ભવ્યાતિભવ્ય અતિથિ ભવનનુ નિર્માણ ચાલી રહ્યું છે, જેમાં વિશાળ સત્સંગ હોલ, ડાઇનિંગ હોલ, ભોજનશાળા તથા ૪૦ જેટલી એટેચડ ટોયલેટ બાથરૂમ સાથેની રૂમ્સ અને વિશાળ પાર્કીંગ વ્યવસ્થાની સગવડ કરવામાં આવી છે.

મંદિર દ્વારા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આવતા દરેક ધાર્મિક ઉત્સવોની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે તે જ રીતે આજે પૂજ્ય શ્રી જલારામબાપાની 221 મી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભવ્યાતિભવ્ય અન્નકૂટ મહોત્સવ અને આરતી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, આમ તો દર વર્ષે આ કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાય છે, પણ આ વર્ષે કોરોના મહામારી ને લીધે આ સંપૂર્ણ કાર્યક્રમ આ વખતે મોકૂફ રાખવામાં આવેલ હતો અને માત્ર સાદગીપૂર્વક બાપા ની જન્મ જયંતી ઉજવાઇ હતી.

મંદિર દ્વારા ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે જેની સંપૂર્ણ વિગત મંદિર ટ્રસ્ટના શ્રી સુરેશભાઈ આખાણી તથા શ્રી અમૃતભાઈ ઘેલા દ્વારા આપવામાં આવી હતી.

તો આવો શ્રી જલારામ બાપા ની ૨૨૧ મી જન્મજયંતિ ના રોજ કરીએ મહેસાણાના શ્રી જલારામ મંદિરના દર્શન.

જુઓ સંપૂર્ણ એપિસોડ

શ્રી જલારામધામ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ, મહેસાણા સંચાલિત
શ્રી જલારામબાપાની ૨૨૧મી જન્મ જયંતિ નિમિત્તે શ્રી જલારામ મંદિરે અન્નકૂટ દર્શન ૨૦૨૦

Shree Jalaramdham Foundation Charitable, Mehsana arranged Annakut Darshan 2020 on Shree Jalarambapa’s 221 Birth Anniversary

શ્રી જલારામધામ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ, મહેસાણા, શ્રી જલારામબાપાની ૨૨૧મી જન્મ જયંતિ, શ્રી જલારામ મંદિર મહેસાણા, અન્નકૂટ દર્શન, Shree Jalaramdham Foundation Charitable, Mehsana, Annakut Darshan 2020, Shree Jalarambapa’s 221 Birth Anniversary, જલારામ જયંતિ, Jalaram Jayanti, Shree Jalaram Mandir Mehsana, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, Gujarat na Mandir, Gujarat na Mandiro, ગુજરાત નાં મંદિરો, ગુજરાત નાં મંદીર, divya Darshan, દિવ્ય દર્શન

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandr
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad

By admin

One thought on “શ્રી જલારામ મંદિર મહેસાણા દ્વારા પૂજ્ય શ્રી જલારામબાપા ની ૨૨૧મી જન્મ જયંતી ની ઉજવણી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *