Tag: Gujarat na Mandiro

કડી તાલુકાના વામજ ખાતે યોજાયો પ. પુ. સ્વામી માધવાનંદજી મહારાજનો ૧૪૦મો નિર્વાણ જયંતી મહોત્સવ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વામજ ગામમા સુંદર શ્રી માધવાનંદ આશ્રમ આવેલો છે, જયાં પરમ પૂજ્ય શ્રી માધવાનંદ સ્વામીજીની સુંદર અને…

ઇડર તાલુકાના મસાલ ગામે યોજાયો શ્રી અંબાજી મંદિરનો ૫૮મો દિવ્ય પાટોત્સવ

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના મસાલ ગામે શ્રી અંબાજી માતાજીનુ ખુબ જ સુંદર અને ભવ્ય મંદીર આવેલુ છે, મંદીરમા શ્રી રામ…

વિક્રમ વૈતાલ યુગના શ્રી આગિયા વીર વૈતાલ મંદીરના દિવ્ય દર્શન || ભાંખર

મહેસાણા જીલ્લાના ઊંઝા તાલુકાના ભાંખર ગામમા શ્રી આગિયા વીર વૈતાલજીનુ સુંદર અને ભવ્ય મંદીર આવેલુ છે, જે લોક વાયકા પ્રમાણે…

આવો માગશર સુદ બીજના શુભ દિવસે કરીએ પુંદ્રાસણ ગામના શ્રી રામદેવપીર મહારાજના દિવ્ય દર્શન

તાલુકા જીલ્લા ગાંધીનગરના પુંદ્રાસણ ગામમા શ્રી રામદેવપીર મહારાજનુ ખુબ જ સુંદર મંદીર આવેલુ છે, જયાં શ્રી રામદેવજી મહારાજ ખુબ જ…

જય અલખધણી સેવા મંડળ, ચિખોદરા દ્રારા ચિખોદરા થી જુના રણુજા (રાજસ્થાન) ૮મા પગપાળા યાત્રા સંઘનુ આયોજન કરાયુ

આણંદ જિલ્લાના ચિખોદરા ખાતે આવેલા જય અલખધણી સેવા મંડળ દ્વારા ચિખોદરા થી જુના રણુજા (રાજસ્થાન) પગપાળા યાત્રા સંઘ નું દર…

ખેડા જીલ્લાના માંકવા ગામે ઉજવાયો શ્રી અંબાજી માતાજીનો બીજો દિવ્ય પાટોત્સવ

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના માંકવા ગામમા શ્રી અંબાજી માતાજીનું ખૂબ જ સુંદર મંદીર આવેલુ છે, મંદિરમાં શ્રી અંબાજી માતાજી ખુબ…

શ્રી દત્ત મંદીર ગાંધીનગર દ્રારા આયોજીત પરમ પુજ્ય શ્રી રંગ અવધૂત મહારાજની ૧૨૩મી જન્મજયંતિની ઉજવણી ૨૦૨૦

ગાંધીનગર શહેરના સેક્ટર ૨૮મા શ્રી દત્ત મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવે છે તેજ રીતે દર…

શ્રી ચામુંડા મેલડી માતાજી ધામ, મણુંદ દ્રારા આયોજીત ૩૧મો મહેસાણા થી ચોટીલા પગપાળા યાત્રા સંઘ ૨૦૨૦

ગુજરાતના મણુંદ ખાતે આવેલા શ્રી ચામુંડા મેલડી માતાજી ધામ દ્રારા દર વર્ષે ભવ્યાતિભવ્ય ચોટીલા થી મહેસાણા પગપાળા યાત્રા સંઘનુ આયોજન…

શ્રી જલારામ મંદિર મહેસાણા દ્વારા પૂજ્ય શ્રી જલારામબાપા ની ૨૨૧મી જન્મ જયંતી ની ઉજવણી

અમદાવાદ મહેસાણા હાઈવે પર મહેસાણા પહોંચતા પહેલાં જ શ્રી જલારામધામ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જલારામબાપાનુ સુંદર અને અતિ ભવ્ય…

You missed