આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના મલાતજ ગામ માં રાજ રાજેશ્વરી શ્રી મેલડી માતાજી નું અતિ ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, મંદિરમાં શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, સાથોસાથ શ્રી જીવલી કરશન મહારાજ તથા પરમ પૂજ્ય લક્ષ્મણ દાસ ભુવાજીની પણ સુંદર પ્રતિમાઓ અહીંયા પ્રતિષ્ઠિત છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાય છે, જેમાં મુખ્યત્વે નવચંડી મહાયજ્ઞ તથા સમુહ લગ્નોત્સવનું મંદિર તરફથી આયોજન કરવામાં આવે છે, હાલ ચાલી રહેલી કોરોના મહામારી ને સંદર્ભે પણ આ રોગચાળો નાબૂદ થાય તે અર્થે મંદિર દ્વારા યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યુ છે.

મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી માતાજીના સેવક શ્રી રાજુભાઇ રબારી તથા મંદિરના પૂજારી શ્રી અનિલકુમાર ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી.

તો આવો દર્શન કરીએ મલાતજ ગામ ના શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાજી ના.

જુઓ સંપૂર્ણ એપિસોડ

રાજ રાજેશ્વરી મેલડી માતાજી મલાતજ સોજીત્રા આણંદ દ્વારા આયોજિત દિવ્ય દર્શન 2020

Raj Rajeshwari Shree Meldi Mataji Mandir malataj sojitra Anand arranged Divya Darshan 2020

રાજ રાજેશ્વરી મેલડી માતાજી મલાતજ, મલાતજ, સોજીત્રા, આણંદ, Raj Rajeshwari Shree Meldi Mataji Mandir malataj, malataj, sojitra, Anand, 2020, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, Gujarat na Mandir, Gujarat na Mandiro, ગુજરાત નાં મંદિરો, ગુજરાત નાં મંદીર, divya Darshan, દિવ્ય દર્શન

ગુજરાત ના મંદીર
Gujarat na Mandir
Gujarat ke Mandir.
OnlineGujaratNews
GujaratNews

Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed