Tag: 2020

પવિત્ર ધનુર્માસ નિમિત્તે જીવાપુરાના રમણધામ દ્રારા મુંગા પશુ પક્ષીઓને ભોજનની સેવાનુ આયોજન કરાયુ

અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના જીવાપુરા ગામ ખાતે ખુબ જ સુંદર શ્રી શિવ ગોરક્ષનાથજીની જગ્યા એટ્લે દેવભુમી રમણધામ સેવા સંસ્થાન નિર્માણ…

વિક્રમ વૈતાલ યુગના શ્રી આગિયા વીર વૈતાલ મંદીરના દિવ્ય દર્શન || ભાંખર

મહેસાણા જીલ્લાના ઊંઝા તાલુકાના ભાંખર ગામમા શ્રી આગિયા વીર વૈતાલજીનુ સુંદર અને ભવ્ય મંદીર આવેલુ છે, જે લોક વાયકા પ્રમાણે…

કાળી ચૌદશના પાવન પર્વ પર કરીએ આજોલ ગામ ના શ્રી સિધ્ધેશ્વર હનુમાનજી ના દર્શન

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના આજોલ ગામ માં શ્રી સિધ્ધેશ્વર હનુમાનજી નું ખૂબ જ ઐતિહાસિક અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિરની…

આસો સુદ ચૌદસના શુભ દિવસે દિવ્ય દર્શન કરીએ ચાંદખેડા ગામના શ્રી બ્રહ્માણી માતાજીના

ગુજરાતના મંદિરોના દિવ્ય દર્શનના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ અમદાવાદ નજીકના ચાંદખેડા ગામમાં જ્યાં શ્રી બ્રહ્માણી માતાજી નું અતિ…

આવો દર્શન કરીએ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વેડા ગામના શ્રી વેડાઈ માતાજીના

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વેડા ગામમા શ્રી વેડાઈ માતાજીનુ ભવ્ય મંદિર આવેલુ છે, મંદિર અને મંદિર પરિસર ખૂબ જ સુંદર…

ભાદરવા સુદ અગિયારસના પાવન દિવસે કરીએ થલતેજ ગામના શ્રી રામાપીર તથા રાણી નેતલદેના સજોડે દર્શન

અમદાવાદના થલતેજ ગામમાં શ્રી રામદેવપીર મહારાજ નું સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જ્યાં શ્રી રામદેવપીરજી મહારાજ રાણી નેતલદે…

થલતેજના શ્રી રામદેવપીર મંદિર નો ભાદરવા સુદ અગિયારસ નો મેળો મોકુફ || ઘર બેઠા કરો લાઈવ દર્શન થલતેજના શ્રી રામદેવપીર મંદિર તથા શ્રી સાંઈધામના

અમદાવાદના થલતેજ વિસ્તારમાં સાલ હોસ્પિટલ ની સામે શ્રી રામદેવજી મહારાજનું અતિભવ્ય મંદિર આવેલું છે, જ્યાં ભાદરવા સુદ અગિયારસ ના રોજ…

ભાદરવી સુદ નોમના દિવસે કરીએ દેત્રોજ તાલુકાના રાજપુરા ગામ ના શ્રી રામદેવજી મહારાજના

અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના રાજપુરા ગામ માં શ્રી રામદેવજી મહારાજ નું સુંદર મંદીર આવેલુ છે, મંદિર અને મંદિર પરિસર ખૂબ…

ગુજરાતમા સૌપ્રથમ વાર યોજાયો પ્રજાપતિ સમાજનો ઓનલાઈન જીવનસાથી પસંદગી મેળો

અમદાવાદના પ્રજાપતિ શાદી ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ વાર ઓનલાઈન જીવનસાથી પસંદગી અવસર ૨૦૨૦નુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં ૭૦૦…

You missed