ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વેડા ગામમા શ્રી વેડાઈ માતાજીનુ ભવ્ય મંદિર આવેલુ છે, મંદિર અને મંદિર પરિસર ખૂબ જ સુંદર છે, જ્યાં સમસ્ત ગ્રામજનોને માતાજી પ્રત્યે અતુટ આસ્થા અને શ્રદ્ધા છે, જ્યાં દરેક ધાર્મિક ઉત્સવો સમસ્ત ગ્રામજનો દ્વારા હર્ષોલ્લાસ ભેર ઉજવવામાં આવે છે, જેમાં મુખ્ય છે દિવાળી ગરબા મહોત્સવ.

માતાજીના મંદિર તથા ઇતિહાસ વિષેની સંપૂર્ણ માહિતી મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા આપવામા આવી,

તો આવો નિહાળીએ શ્રી વેડાઈ માતાજી મંદિર ગામ વેડા અને મેળવીએ સંપૂર્ણ માહિતી

 

શ્રી વેડાઈ માતાજી મંદિર, વેડા, તા કલોલ, જી. ગાંધીનગરના દિવ્ય દર્શન

Shree Vedai Mataji Mandir Veda Ta. Kalol, Dist Gandhinagar arranged Divya Darshan 2020

શ્રી વેડાઈ માતાજી મંદિર વેડા, વેડા, કલોલ, ગાંધીનગર, દિવ્ય દર્શન, paliyad veda, પલીયડ વેડા, Shree Vedai Mataji Mandir Veda, Veda, Kalol, Gandhinagar, Divya Darshan, 2020, paliyad

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed