કડી : કડી શહેરમા યોજાઈ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત રામનવમી નિમિત્તે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા

મહેસાણા જિલ્લાના કડી શહેરમા આજ રોજ રામનવમીના દિવ્ય પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,…

દસ્ક્રોઈ : પરઢોલ ગામ ખાતે યોજાયો ઠાકોર વિકાસ મંડળ દસ્ક્રોઇ દ્વારા ૧૨મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ

અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના ગામ ખાતે ઠાકોર વિકાસ મંડળ દસ્ક્રોઈ દ્વારા ભવ્યથી ભવ્ય 12 માં સમૂહ લગ્ન ઉત્સવનું સુંદર આયોજન…

અમદાવાદ : નાના ચિલોડાના આઈ શ્રી ખોડીયાર માતાજી મંદિર ખાતે યોજાયોશ્રી ખોડિયાર જન્મોત્સવનો ભવ્ય કાર્યક્રમ

અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં આવેલ આઈ શ્રી ખોડીયાર માતાજીના મંદિરે ખોડીયાર જયંતિ ની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, તેના…

અમદાવાદ : શેલા ગામ ખાતે જીયોડ પરિવાર દ્વારા યોજાયોશ્રી શેષ ખોડીયાર માતાજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદ નજીકના શેલા ગામ ખાતે જીયોડ પરિવાર દ્વારા  શ્રી શેષ ખોડિયાર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો…

દહેગામ : ભુમસીયા ગામ ખાતે નોગોહ પરિવાર દ્વારા યોજાયોશ્રી વાઘોવાળી ધામ મંદિર નો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ભુમસસીયા ગામ ખાતે નોગોહ પરિવાર દ્વારા ભવ્ય શ્રી વાઘોવાળી ધામ મંદિર નિર્માણ થયુ છે, જેનો બે…

અમદાવાદ : કઠવાડા ખાતે શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજ, અમદાવાદ દ્વારા યોજાયો ૧૭મો સ્નેહ મિલન તથા ઇનામ વિતરણ સમારોહ ૦૫.૦૧.૨૦૨૫

જુઓ સંપૂર્ણ એપિસોડ Shree Uttar Gujarat Choryasi Prajapati Samaj Amdavad Arranged 17th Sneh Milan Inam Vitran Samaroh 05.01.2025

અમદાવાદ : શાહીબાગ વિસ્તારમાં શ્રી ૧૦૬ (છોત્તેર) પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા યોજાયો ૨૭મો તેજસ્વી વિદ્યાર્થી તથા નિવૃત્ત કર્મચારીઓનો સન્માન અને સ્નેહ મિલન સમારોહ

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભાઈ પટેલ નેશનલ મેમોરિયલ ખાતે શ્રી ૧૦૬ (છોત્તેર) પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા ૨૭માં…

કલોલ : કોઠા ગામ ખાતે શ્રી કોઠા ગ્રામ કેળવણી મંડળ સંચાલિતશ્રી કે. એન. પટેલ હાઈસ્કૂલનો સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો

આજરોજ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના કોઠા ગામ ખાતે શ્રી કોઠા ગ્રામ કેળવણી મંડળ સંચાલિત શ્રી કે. એન. પટેલ હાઇસ્કુલ ના…