અમદાવાદના થલતેજ વિસ્તારમાં સાલ હોસ્પિટલ ની સામે શ્રી રામદેવજી મહારાજનું અતિભવ્ય મંદિર આવેલું છે, જ્યાં ભાદરવા સુદ અગિયારસ ના રોજ ભવ્યાતિ ભવ્ય લોકમેળો ભરાય છે જ્યાં સમસ્ત અમદાવાદમાંથી દર્શનાર્થીઓ બાબા રામદેવ ના દર્શન તથા મેળાની મજા માણવા માટે આવે છે, અમદાવાદના અતિપ્રાચીન ગામોમાંથી લોકો અહીંયા રામદેવપીરના નેજા ચડાવવા માટે વાજતે ગાજતે પધારે છે, મંદિરનાં પરિસરની અંદર શ્રી શનિદેવજી મહારાજ, શ્રી હનુમાનજી મહારાજ, શ્રી અંબિકા માતાજી તથા શ્રી કાલભૈરવજીના પણ મંદિરો આવેલા છે. મંદિરના પરિસરમાં ગીર ગાયોની ગૌશાળા પણ આવેલી છે.

સાથોસાથ બાજુમાં શ્રી સાંઈધામ આવેલું છે, જ્યાં શ્રી સાઇબાબા ખુબજ તેજોમય પ્રતિમા બિરાજમાન છે, સાઈધામ ના પરિસરમાં શ્રી રામજી મંદિર, શ્રી રાધે કૃષ્ણ મંદિર, શ્રી હનુમાનજી મંદિર તથા શ્રી રામેશ્વર મહાદેવજીનુ મંદિર આવેલું છે,

મંદિરના આદરણીય મહંતશ્રી મોહનદાસજી મહારાજ દ્રારા મંદીરમા ધાર્મિક પ્રવૃત્તિઓની સાથોસાથ સામાજિક પ્રવૃત્તિઓ ને પણ ઘણું મહત્ત્વ આપવામાં આવે છે અને તેથી જ અહીંયા સાઈ મેડિકલ સેન્ટર ની સ્થાપના કરવામાં આવી છે જ્યાં આરોગ્યને લગતી તમામ ચિકિત્સા કરવામા આવે છે.

મંદિર દ્વારા હિન્દુ ધાર્મિક સંસ્કૃતિ પ્રમાણે જે-તે ઉત્સવો આવતા હોય તેની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે.

જે કાર્યક્રમોની વિગત તથા મંદિર વિશેની સંપૂર્ણ માહિતી મંદિરના શ્રી સુરેશભાઈ મરાઠા દ્વારા આપવામાં આવી હતી.

તો આવો ભાદરવા સુદ અગિયારસ ના શુભ દિવસે કરીએ દર્શન શ્રી બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ તથા સાંઇધામના

શ્રી બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ (શ્રી સાંઇધામ) થલતેજ દ્રારા આયોજીત
ભાદરવા સુદ અગિયારસના દિવ્ય દર્શન ૨૦૨૦

Shree Baba Ramdev Devsthan Trust (Shree Saaidham) Thaltej arranged Divya Darshan on Bhadra Sud Agiyaras 2020

શ્રી બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ થલતેજ, શ્રી સાંઇધામ થલતેજ, થલતેજ, અમદાવાદ, ભાદરવા સુદ અગિયારસ,દિવ્ય દર્શન, ૨૦૨૦, Shree Baba Ramdev Devsthan Trust Thaltej, Thaltej, Ahmedabad, Shree Saaidham Thaltej, arranged Divya Darshan, Bhadra Sud Agiyaras 2020, Online Gujarat News, Gujaratma Mandiro, ગુજરાત નાં મંદિરો

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.
,
#GujaratNaPrasidhdhMandirCampgain
#GujaratNaPrasidhdhMandir
Gujarat na prasidhdh Mandir
Gujarat ke Prasidhdh Mandir.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed