અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સહિજ ગામમા શ્રી ગુરૂદત ગિરનારી આશ્રમ આવેલો છે, આશ્રમમાં શ્રી દત્તાત્રેય ભગવાન તથા શ્રી રામદેવજી મહારાજ ના સુંદર મંદિરો આવેલા છે જ્યાં ભગવાન તેજોમય પ્રતિમા બિરાજમાન છે, સાથોસાથ શ્રી ગિરનારીબાપુ ની ફુલ સમાધિ પણ અહીંયા આવેલી છે, આશ્રમ દ્વારા દરેક ધાર્મિક ઉત્સવોની ભવ્યાતિભવ્ય દર વર્ષે ઉજવણી થતી હોય છે, તે જ રીતે શ્રી રામદેવપીર નવરાત્રી મહોત્સવની પણ ભવ્યાતિભવ્ય ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે, પણ આ કોરોના મહામારી ને લીધે આ સમસ્ત કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલ છે, તેથી ઓનલાઇન ગુજરાત ન્યુઝ દ્વારા આશ્રમના સુંદર લાઈવ દર્શનનું આયોજન કરવામાં આવેલ છે.

આશ્રમ વિશેની સંપૂર્ણ માહિતી આશ્રમના શ્રી વિજયગીરીબાપુ દ્વારા આપવામાં આવી હતી.

તો આવો દર્શન કરીએ સહીજ ગામના શ્રી ગુરુદત્ત ગિરનારી આશ્રમના

શ્રી ગુરુદત્ત ગિરનારી આશ્રમ, સહીજ, તા. ધોળકા જી. અમદાવાદ દ્રારા આયોજીત
શ્રી રામદેવ નવરાત્રી મહોત્સવ ૨૦૨૦ નિમિત્તે શ્રી રામદેવપીરના દિવ્ય દર્શન

Shree Gurudatt Girnari Ashram Sahij Ta Dholka, Dist Ahmedabad arranged Divya Darshan of Ramdevpir on Shree Ramdev Navratri Mahotsav 2020

શ્રી ગુરુદત્ત ગિરનારી આશ્રમ સહીજ, સહીજ, ધોળકા, અમદાવાદ, શ્રી રામદેવ નવરાત્રી મહોત્સવ ૨૦૨૦, શ્રી રામદેવપીર મંદીર, ગુરુ દત્તાત્રેય મંદીર, દિવ્ય દર્શન, Shree Gurudatt Girnari Ashram Sahij, Sahij, Dholka, Ahmedabad, Divya Darshan, Ramdevpir Mandir, Guru Datatrey Mandir, Shree Ramdev Navratri Mahotsav 2020, online Gujarat News, gujarat na Mandiro, ગુજરાત નાં મંદિરો

#ગુજરાત ના નવા મંદીર ૨૦૨૦
#Gujarat na nava Mandir 2020
#Gujarat ke Naye Mandir.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.
,
#GujaratNaPrasidhdhMandirCampgain
#GujaratNaPrasidhdhMandir
Gujarat na prasidhdh Mandir
Gujarat ke Prasidhdh Mandir.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *