અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના રાજપુરા ગામ માં શ્રી રામદેવજી મહારાજ નું સુંદર મંદીર આવેલુ છે, મંદિર અને મંદિર પરિસર ખૂબ જ સુંદર અને રમણીય છે, આ સ્થાન ઉપર દરેક આવતા જતા સાધુ-સંતોને સમસ્ત સેવાઓ પૂરી પાડવામાં આવે છે, મંદિર દ્વારા દર વર્ષે ભવ્યાતિભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે તથા દર મહિનાની બીજ નો ઉત્સવ પણ ઉજવવામાં આવે છે, ભાદરવા મહિનાનો અહીંયા અનેરો મહિમા છે જ્યાં શ્રી રામદેવ નવરાત્રી મહોત્સવ સુંદર રીતે ઉજવવામાં આવે છે, પણ આ કોરોના મહામારી ને લીધે આ વખતના સંપૂર્ણ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલ છે અને તેથી જ ઓનલાઇન ગુજરાત ન્યુઝ દ્વારા રાજપુરા શ્રી રામદેવજી મહારાજ ના લાઈવ દર્શન નું આયોજન કરવામાં આવ્યું છે.

મંદિર વિશેની સંપૂર્ણ માહિતી મંદિરના શ્રી જીતેન્દ્રભાઈ કચ્છી પટેલ દ્વારા આપવામાં આવી હતી.

તો આવો ભાદરવા સુદ નોમ ના શુભ દિવસે કરીએ રાજપુરાના શ્રી રામદેવજી મહારાજના દર્શન

શ્રી રામદેવપીર મંદિર રાજપુરા તા દેત્રોજ જી. અમદાવાદ દ્વારા આયોજીત શ્રી રામદેવપીર નવરાત્રી મહોત્સવ નિમિત્તે દિવ્ય દર્શન 2020

Shri RamdevPir Mandir Rajpura Ta Detroj Dist Ahmedabad arrange Divya Darshan on Shri Ramdev Navratri Mahotsav 2020

શ્રી રામદેવપીર મંદિર રાજપુરા, રાજપુરા, દેત્રોજ, અમદાવાદ, શ્રી રામદેવપીર નવરાત્રી મહોત્સવ, દિવ્ય દર્શન, 2020, Shri RamdevPir Mandir Rajpura, Rajpura, Detroj, Ahmedabad, Divya Darshan, Shri Ramdev Navratri Mahotsav 2020, online gujarat news, gujarat na mandiro, ગુજરાત નાં મંદિરો,

#ગુજરાત ના નવા મંદીર ૨૦૨૦
#Gujarat na nava Mandir 2020
#Gujarat ke Naye Mandir.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *