અમદાવાદના થલતેજ ગામમાં શ્રી રામદેવપીર મહારાજ નું સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જ્યાં શ્રી રામદેવપીરજી મહારાજ રાણી નેતલદે સાથે સજોડે સુંદર પ્રતિમામા બિરાજમાન છે, મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગત જાન્યુઆરી 2019 ના રોજ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો, જે પ્રતિષ્ઠા મહોત્સવમાં આશરે ૧૦,૦૦૦ લોકો જોડાઈને શ્રી રામદેવજી મહારાજના દર્શન કર્યા હતા, મંદિર દ્વારા દર મહિનાની બીજ ના રોજ બટુક ભોજન ની વ્યવસ્થા કરવામાં આવે છે અને એવા અનેક સેવાકાર્યો પણ યોજવામાં આવે છે, મંદિર દ્વારા રામાપીર ના તહેવારો પણ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે.

જે કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા મંદિર વિશેની માહિતી મંદિર ટ્રસ્ટના શ્રી મગનભાઈ પ્રજાપતિ તથા શ્રી આત્મારામજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.

તો આવો ભાદરવા સુદ અગિયારસ ના શુભ દિવસે કરીએ થલતેજ ગામ ના રામદેવજી મહારાજના દર્શન

શ્રી રામાપીર સેવા ટ્રસ્ટ થલતેજ ગામ આયોજીત ભાદરવા સુદ અગિયરસના દિવ્ય દર્શન ૨૦૨૦
Shree Ramapir Seva Trust Thaltej Gaam arranged Divya Darshan on Bhadarava Sud Agiyaras 2020

શ્રી રામાપીર સેવા ટ્રસ્ટ થલતેજ ગામ, થલતેજ ગામ, અમદાવાદ, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, ભાદરવા સુદ અગિયરસ, દિવ્ય દર્શન, ૨૦૨૦, Shree Ramapir Seva Trust Thaltej Gaam, Thaltej gam, Ahmedabad, Divya Darshan, Bhadarava Sud Agiyaras, 2020, online gujarat news, gujarat na Mandiro, ગુજરાતના મંદિરો

#ગુજરાત ના નવા મંદીર ૨૦૨૦
#Gujarat na nava Mandir 2020
#Gujarat ke Naye Mandir.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed