અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના જીવાપુરા ગામ ખાતે ખુબ જ સુંદર શ્રી શિવ ગોરક્ષનાથજીની જગ્યા એટ્લે દેવભુમી રમણધામ સેવા સંસ્થાન નિર્માણ પામી રહેલ છે, સંસ્થા દ્રારા અનેકવિધ ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિઓ વર્ષ દરમ્યાન કરવામા આવે છે, તે જ રીતે આ વર્ષે પવિત્ર ધનુર્માસ નિમિતે મુંગા પશુ પક્ષીઓને પેટ ભરીને ભોજન મળે તે અર્થે પક્ષીઓ માટે ચણ અને પશુઓ માટે ચોખ્ખા ઘીથી બનેલ લાડવા સમગ્ર વિસ્તારમા વિતરણ કરવામા આવ્યા હતા.

દર્શકો જીવાપુરાની આ સંસ્થા દ્રારા ખુબ જ સુંદર અને ભવ્ય આશ્રમ નિર્માણ પામી રહ્યો છે, જેમા અતિ ભવ્ય શ્રી ગોરક્ષનાથજી ભગવાનનુ સુંદર મંદીર, સત્સંગ ભવન, સંત નિવાસ તથા યાત્રિકો માટે ભવનનુ નિર્માણ થવા જઇ રહ્યુ છે જે સમગ્ર વિસ્તાર માટે ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિઓ માટે ખુબ જ લાભદાયી રહેશે, હાલ સત્સંગ ભવન તથા સંત નિવાસનુ કાર્ય પુરજોશમા ચાલુ છે જે કદાચ આવતા ૩ એક મહિના સુધી પુર્ણ થાય એવી ભાવના સેવાઇ રહી છે.

આજના આ કાર્યક્રમ વિશેની સંપુર્ણ માહીતી તથા આશ્રમ નિર્માણની વિગત પરમ પુજ્ય કથાકાર એવા યોગી શ્રી બાલકનાથજી બાપુ અને અન્ય સેવકો શ્રી જીલુભા ઝાલા, શ્રી પોપટલાલ પટેલ તથા શ્રી પ્રેમીલાબેન પટેલ દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ.

દેવભુમી રમણધામ સેવા સંસ્થાન શિવ ગોરક્ષનાથજીની જગ્યા , જીવાપુરા – દેત્રોજ આયોજીત
પવિત્ર ધનુર્માસ નિમિત્તે મુંગા પશુ પક્ષીઓને સેવાકીય પ્રવૃત્તિ

Devbhumi Ramandham Seva Sansthan Shiv Gorakshnathji Jagya Jivapura Detroj arranged Food to Birds and Animals on Holy Dhanurmas 2020

દેવભુમી રમણધામ સેવા સંસ્થાન, jivapura, Detroj, Ahmedabad, gujarat, શિવ ગોરક્ષનાથજીની જગ્યા , જીવાપુરા, દેત્રોજ, અમદાવાદ, ગુજરાત, પવિત્ર ધનુર્માસ, મુંગા પશુ પક્ષીઓને સેવાકીય પ્રવૃત્તિ, ભોજન સેવા, મૂંગા પશુ પક્ષી, રમણધામ જીવાપુરા, રમણધામ, Devbhumi Ramandham Seva Sansthan, Shiv Gorakshnathjini Jagya, Food to Birds and Animals, Holy Dhanurmas, 2020, munga pashu pakshi, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar

ગુજરાત ના મંદીર
Gujarat na Mandir
Gujarat ke Mandir.
OnlineGujaratNews
GujaratNews

Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed