અમદાવાદના પ્રજાપતિ શાદી ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ વાર ઓનલાઈન જીવનસાથી પસંદગી અવસર ૨૦૨૦નુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં ૭૦૦ જેટલા લગ્ન ઇચ્છુક યુવક-યુવતીઓએ લાઈવ સેશનમાં ઓનલાઇન જોડાઈને પોતાનો બાયોડેટા તથા પરિચય આપ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત દેશ ભક્તિ ગીતથી કરાઈ હતી અને ત્યારબાદ પ્રજાપતિ સમાજના અગ્રણીઓ દ્રારા આ ઓનલાઈન કાર્યક્રમની શુભેચ્છાઓ પણ પાઠવવામા આવી હતી, કાર્યક્રમને રંગીનમય બનાવવા વચ્ચે વચ્ચે સંગીતની પણ રમઝટ બોલવાઇ હતી, આમતો સતત ૯ વર્ષથી સંસ્થા દ્રારા ભવ્યાતિભવ્ય જીવનસાથી પસંદગી મેળાનુ દર વર્ષે આયોજન કરવામા આવે છે, પણ વર્તમાન કોરોનાની પરિસ્થિતિને જોતા સંસ્થાના સંચાલકો દ્રારા આ ૧૦મા પસંદગી ઉત્સવનુ લાઈવ આયોજન કરાયુ હતુ.

કાર્યક્રમ વિશેની સંપુર્ણ માહીતી સંસ્થાના સંચાલકો શ્રી મુકેશભાઇ પ્રજાપતિ તથા શ્રી હિતેશભાઇ પ્રજાપતિ દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ.

સંપુર્ણ લાઈવ કાર્યક્રમને નિહાળવા માટે :-

FIRST TIME IN INDIA : ઓનલાઇન જીવન સાથી પરિચય અવસર 2020 જુઓ લાઈવ

FIRST TIME IN INDIA : ઓનલાઇન જીવન સાથી પરિચય અવસર 2020 જુઓ લાઈવ #prajapati #prajapatisadi #onlinejivansathipasandimela2020

Posted by Prajapati Shadi.com on Sunday, August 23, 2020

પ્રજાપતિ શાદી ફાઉન્ડેશન, અમદાવાદ દ્રારા આયોજીત
ગુજરાતમા સૌપ્રથમ વાર ઓનલાઈન જીવનસાથી પસંદગી કાર્યક્રમ ૨૩.૦૮.૨૦૨૦

Prajapati Shadi Foundation Ahmedabad arranged Gujarat’s First Online Jeevansaathi Pasandagi Avsar 2020

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

પ્રજાપતિ શાદી ફાઉન્ડેશન, અમદાવાદ, ગુજરાતમા સૌપ્રથમ વાર, ઓનલાઈન જીવનસાથી પસંદગી કાર્યક્રમ, ૨૩.૦૮.૨૦૨૦, ઓનલાઈન જીવનસાથી પસંદગી મેળો, ઓનલાઈન જીવનસાથી પસંદગી અવસર, પ્રજાપતિ સમાજ, Prajapati Shadi Foundation Ahmedabad, Ahmedabad, Gujarat, Gujarat’s First, Online Jeevansaathi Pasandagi Avsar, 2020, Online Jeevansaathi Pasandagi Melo, Online Jeevansaathi Pasandagi Program, Prajapati Samaj, Online Gujarat News, Gujarat News

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *