અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના ભુવાલડી ગામ ખાતે ઠાકોર વિકાસ મંડળ દ્વારા 11માં ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમા કુલ 51 નવયુગલો એ પ્રભુતામાં પગલા માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઇ હતી, ત્યારબાદ ભોજન સમારંભ અને સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ સામાજિક અગ્રણીઓ સહિત હજારોની સંખ્યામાં સમાજબંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના કોષાધ્યક્ષ શ્રી બાબુજી ઠાકોર તથા આયોજક શ્રી જનકસિંહ ઠાકોર તથા શ્રી કુંજનસિંહ ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Thakor Vikas Mandal Daskroi Arranged 11th Samuh Lagnotsav 2024
Thakor Vikas Mandal Daskroi, 11th Samuh Lagnotsav, 2024,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed