ગાંધીનગર શહેરના સેક્ટર ૨૮મા શ્રી દત્ત મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવે છે તેજ રીતે દર વર્ષે ભવ્યાતિભવ્ય પરમ પુજ્ય શ્રી રંગ અવધૂત મહારાજની જન્મ જયંતિ પણ ઉજવવામા આવે છે, પણ આ કોરોના મહામારીને લીધે આ વર્ષે આ કાર્યક્રમ માત્ર સાદાઈથી અને મર્યાદિત સંખ્યામા ઉજવવામા આવયો હતો જેમા સવારે પાદુકા પૂજન તથા મહાઆરતીનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

મંદીર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપુર્ણ માહીતી શ્રી ભરતભાઈ પાઠક દ્રારા આપવામા આવી હતી.

તો આવો શ્રી રંગ અવધૂત મહારાજની ૧૨૩મી જન્મ જયંતી નિમિત્તે કરીએ દર્શન ગાંધીનગરના શ્રી દત્ત મંદિરના

જુઓ સંપુર્ણ એપિસોડ

શ્રી દત્ત મંદીર સેક્ટર ૨૮ ગાંધીનગર દ્રારા આયોજીત પરમ પુજ્ય શ્રી રંગ અવધૂત મહારાજની ૧૨૩મી જન્મજયંતિ નિમિત્તે પાદુકા પૂજન તથા મહાઆરતી ૨૦૨૦

Shree Dutt Mandir Gandhinagar arranged Paduka Pujan on 123rd Birth Anniversary of Shree Rang Avdhut Maharaj

શ્રી દત્ત મંદીર ગાંધીનગર, સેક્ટર ૨૮, ગાંધીનગર, શ્રી રંગ અવધૂત મહારાજની ૧૨૩મી જન્મજયંતિ, પાદુકા પૂજન, મહાઆરતી, Shree Dutt Mandir Gandhinagar, Gandhinagar, Sector 28, Paduka Pujan, 123rd Birth Anniversary, Shree Rang Avdhut Maharaj, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, Gujarat na Mandir, Gujarat na Mandiro, ગુજરાત નાં મંદિરો, ગુજરાત નાં મંદીર, divya Darshan, દિવ્ય દર્શન

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandr
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed