આજરોજ અમદાવાદના ગોતા વિસ્તારમાં લાંઘણજ ગામના શ્રી ડેનિશભાઈ ચંદ્રકાંતભાઈ પટેલના 38મો જન્મદિવસ એક અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે ગોતા ખાતે તથા લાંઘણજ ખાતે ત્રિવેણી સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ સવારથી પ્રારંભ થઈ ગયો હતો, જેમા વૃક્ષારોપણ, મહેંદી સ્પર્ધા તથા સુપર સ્પેશિયાલિટી મેગા મેડિકલ કેમ્પ તથા ચિત્ર સ્પર્ધા સહિત અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે બાળકોએ સારા ચિત્રો દોર્યા હોય એને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આર. પી પટેલ સાહેબ સહીત અનેક સામાજિક આગેવાનો વિશિષ્ટ રીતે ઉપસ્થિત રહ્યા હતા, જેમા સેંકડો લોકો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી આર પી પટેલ, શ્રી ડેનિશ પટેલ તથા ભાવેશ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Triveni Social Work on 38th Birthday of Shree Denis Patel Langhnaj At Gota Ahmedabad
Triveni Social Work on 38th Birthday of Shree Denis Patel Langhnaj At Gota Ahmedabad