આજરોજ તાલુકા જિલ્લા ગાંધીનગરના ડભોડા ગામ ખાતે રહેતા શ્રી શૈલેષભાઈ સોલંકી પરિવારને જગત મંદિર દ્વારકા ખાતે ધ્વજા આરોહણનો ચોથી વખત અમુલો અવસર પ્રાપ્ત થયો છે, જેના ભાગરૂપે આજે ડભોડા ખાતે ધ્વજા પૂજન તથા ભવ્ય શોભાયાત્રા સહીત એક સપ્તાહ સુધી અનેકવિધ ધર્મિક કાર્યક્રમો નુ ભવ્ય આયોજન કરાયું છે, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામ્જનો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાય છે.
કાર્યક્રમના અંતમાં જગત મંદિર દ્વારકા ખાતે ધ્વજા પૂજન તથા શોભાયાત્રા સહિત બે જુલાઈના રોજ શ્રી રુક્ષ્મણી જી તથા જગત મંદિર ઉપર ધ્વજા હરોળનો સુંદર કાર્યક્રમ યોજાશે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી મોહનભાઈ સોલંકી તથા વિજયભાઈ સોલંકી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shaileshbhai Solanki Parivar Dabhoda Arranged Bhavya Samaiya of Gaman Bhuvaji on Occasion of Dhwaja Aarohan at Jagat Mandir Dwarka on 02.07.2024
Shaileshbhai Solanki Parivar, Dabhoda, Bhavya Samaiya, Gaman Bhuvaji, Dhwaja Aarohan, Jagat Mandir, Dwarka, 02.07.2024

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed