ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામ માં સુંદર શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે, મંદિરનો ઇતિહાસ ની વાત કરીએ તો ભગવાન શ્રી સ્વામીનારાયણ આશરે ૨૧૦ વર્ષ પહેલાં બાલવા ગામ માં પધાર્યા હતા જ્યાં તેમના આશીર્વાદ અને પ્રસાદી રૂપે ગામ નો કૂવો તથા જે થાળમાં તેઓ સુખડી જમ્યા હતા એ થાળ પણ ત્યાં હાજરમાં છે.

મંદિરના નરનારાયણ યુવક મંડળ બાલવા દ્વારા દર વર્ષે હિન્દુ માન્યતાઓ પ્રમાણે જે પણ ઉત્સવો આવે છે તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, તથા મંદિરના ટ્રસ્ટ એવા શ્રી સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા ગામમાં શાળા પણ ચલાવવામાં આવે છે.

ગામમાં ભાઈઓ અને બહેનો વચ્ચે અંતર રહે તે અર્થે પૂજ્ય મહારાજશ્રી તથા પૂજ્ય ગાદીવાળાની આજ્ઞાથી ગામમાં બહેનોનું પણ સુંદર મંદિર બનાવવામાં આવ્યુ છે એમ ગામના શ્રી શાંતાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું.

મંદિર તથા મંદીરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી શ્રી સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ, બાલવા ના પ્રમુખ શ્રી જીવણભાઈ ચૌધરી કે જેઓ શ્રી સ્વામિનારાયણ મંદિર, કાલુપુરમા પણ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવે છે તથા મંદિર ના સેવકો એવા શ્રી નારાયણભાઈ ચૌધરી, શ્રી અલ્કેશભાઈ ચૌધરી, શ્રી ભરતભાઇ ચૌધરી, શ્રી નરેશભાઈ ત્રિવેદી તથા નારણભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.

“તો આવો પવિત્ર પુરૂષોત્તમ માસમાં દર્શન કરીએ સ્વામિનારાયણ મંદિર બાલવાના, જુઓ સંપૂર્ણ એપિસોડ”

 

શ્રી સ્વામિનારાયણ મંદીર, બાલવા, તા. માણસા, જી. ગાંધીનગર દ્રારા આયોજીત
પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રી હરિના દિવ્ય દર્શન ૨૦૨૦

Shri Swaminarayan Mandir, Balva, Ta. Mansa, Dist. Gandhinagar arranged Shri Hari Divya Darshan on Purushottam Maas 2020,Shri Swaminarayan Mandir Balva, Balva, Mansa, Gandhinagar, Shri Hari Divya Darshan, Purushottam Maas 2020, Gujarat na Mandiro, online Gujarat news, live Gujarat News, Gujarat news, temples of Gujarat, શ્રી સ્વામિનારાયણ મંદીર બાલવા, બાલવા, તા. માણસા, જી. ગાંધીનગર, પવિત્ર પુરુષોત્તમ માસ, શ્રી હરિના દિવ્ય દર્શન ૨૦૨૦

Shri Swaminarayan Mandir Balva, Balva, Mansa, Gandhinagar, Shri Hari Divya Darshan, Purushottam Maas 2020, Gujarat na Mandiro, online Gujarat news, live Gujarat News, Gujarat news, temples of Gujarat

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *