ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અંબોડ ગામમાં શ્રી જુના અંબાજી માતાજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે, મંદિરમાં બિરાજમાન શ્રી અંબાજી માતાજી, શ્રી સરસ્વતી માતાજી, શ્રી લક્ષ્મી માતાજી તથા શ્રી પંચમુખી હનુમાનજીની મૂર્તિઓ ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક છે, જેની નોંધ પુરાતત્વ વિભાગ દ્વારા પણ લેવામાં આવી હતી. મંદિરમાં અવશેષો ના ભાગરૂપે જુદા જુદા પારિયા પણ આવેલા છે,

મંદિરની આજુબાજુ નું વાતાવરણ ખુબ જ દિવ્ય અને રમણીય લાગે છે કે જયાં બેસવાથી આધ્યાત્મિકતાનો અનુભવ થાય છે.

મંદિર તથા મંદિરના ઈતિહાસ તથા અંબોડ ગામ વિશેની સંપૂર્ણ માહિતી ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ શ્રી કરણસિંહજી ચાવડા દ્વારા આપવામાં આવી હતી.

તો આવો નિહાળીએ અને દર્શન કરીએ અંબોડ ગામ ના ઐતિહાસિક શ્રી જુના અંબાજી મંદીરના

જુઓ સંપુર્ણ એપિસોડ

શ્રી જુના અંબાજી મંદીર અંબોડ, તા. માણસા જી. ગાંધીનગર દ્વારા આયોજિત શ્રી અંબાજી માતાજીના દિવ્ય દર્શન 2020

Shri Juna Ambaji Mandir, Ambod, Ta. Mansa Dist Gandhinagar arranged Shree Ambaji Mataji Divya Darshan 2020

શ્રી જુના અંબાજી મંદીર અંબોડ, Ambod, અંબોડ, માણસા, ગાંધીનગર, શ્રી અંબાજી માતાજી, દિવ્ય દર્શન 2020, Shri Juna Ambaji Ambod, Ambod, Mansa, Gandhinagar, Shree Ambaji Mataji Divya Darshan 2020, Online Gujarat News, Gujarat na Mandiro, ગુજરાતના મંદિરો

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed