મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ ગામમાંથી જ છુટા પડેલા એવા ઉમાનગર ગામમાં શ્રી મેલડી માતાજી નું ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, જેમા માતાજી સુંદર અને પ્રતિમા બિરાજમાન છે, મહેસાણા થી અમદાવાદ હાઈવે પર આવતા નંદાસણ નો પુલ ઉતરતાની સાથે જ આ ભવ્ય મંદિર આવેલું છે, જેની સ્થાપના ૧૩.૧૨.૧૯૯૮ ના રોજ નંદાસણ ગામમા આવેલા સૈયદ ની મેલડી તરીકે ઓળખાતા શ્રી મેલડી માતાજી ના મંદિરથી જ્યોત લાવીને કરવામાં આવી હતી.

મંદિરમાં દર વર્ષે 13.12 ના રોજ પાટોત્સવ ની ભવ્ય ઉજવણી તથા નવરાત્રી અને દિવાળી ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, મંદિરમાં દરરોજ સેવાકીય પ્રવૃતિઓ તથા આરતી કરવામાં આવે છે.

મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની તમામ માહિતી ઉમાનગર ગામના શ્રી બળદેવભાઇ પટેલ, શ્રી જગદીશભાઈ પટેલ (મંત્રી) તથા શ્રી અંબાલાલ વ્યાસ દ્વારા આપવામાં આવી હતી.

તો આવો દર્શન કરીએ અને નિહાળીએ શ્રી મેલડી માતાજી મંદિર, ઉમાનગર

જુઓ સંપૂર્ણ એપિસોડ

શ્રી મેલડી માતાજી મંદિર ઉમાનગર, નંદાસણ તા.કડી જી.મહેસાણા દ્વારા આયોજિત શ્રી મેલડી માતાજી ના દિવ્ય દર્શન 2020

Shri Meldi Mataji Mandir UmaNagar (nandasan), Ta. Kadi, Dist Mehsana arranged Divya Darshan 2020

શ્રી મેલડી માતાજી મંદિર ઉમાનગર, ઉમાનગર, નંદાસણ, કડી, મહેસાણા, શ્રી મેલડી માતાજીના દિવ્ય દર્શન ૨૦૨૦, Shri Meldi Mataji Mandir UmaNagar, Umanagar, nandasan, Kadi, Mehsana, Divya Darshan 2020, Online Gujarat News, gujarat na Mandiro, gujarat na mandir

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *