અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના લાલપુર (કુબડથલ) ગામમા શ્રી રામદેવપીર મહારાજનુ ભવ્ય અને સુંદર મંદિર આવેલુ છે, જ્યાં શ્રી રામદેવપીર ભગવાન સુંદર અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, અહીંયા દર બીજ મહોત્સવ, પૂર્ણિમા તથા રામદેવ નવરાત્રી મહોત્સવનુ ભવ્યાતિભવ્ય આયોજન કરવામા આવે છે, પણ આ કોરોના મહામારીને લીધે આ સંપૂર્ણ કાર્યક્રમને મોકુફ રાખવામા આવેલ છે જેથી આપણા દર્શકમિત્રો ઘરે બેઠા શ્રી રામદેવપીરના દર્શન કરી શકે તે અર્થે લાલપુરની શ્રી રામદેવ કમિટી દ્વારા લાઈવ દર્શનનુ આયોજન કરવામા આવેલ છે.

મંદિર વિશેની સંપૂર્ણ માહિતી મંદિરના મહંત શ્રીઓ દ્વારા આપવામા આવી હતી

તો આવો દર્શન કરીએ લાલપુર ગામના શ્રી રામદેવપીર મહારાજના અને મેળવીએ સંપૂર્ણ માહિતી

શ્રી રામદેવપીર મંદિર (મીની રણુંજા) લાલપુર કુબડથલ તા દસક્રોઈ જી અમદાવાદ આયોજિત શ્રી રામદેવ નવરાત્રી મહોત્સવ નિમિતે દિવ્ય દર્શન ૨૦૨૦

Shree Ramdevpir Mandir (Mini Ranuja) Lalpur Kubadthal arranged Divya Darshan on Ramdevpir Navratri Mahotsav 2020

Shree Ramdevpir Mandir Lalpur Kubadthal arranged Divya Darshan on Shree Ramdevpir Navratri Mahotsav 2020 (Mini Ranuja)

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.
#Onlinegujaratnews, #Online Gujarat News, #LiveGujaratNews #latestgujaratnews

Online Gujarat News
Motera, #Ahmedabad.

શ્રી રામદેવપીર મંદિર લાલપુર, મીની રણુંજા લાલપુર, લાલપુર, કુબડથલ, તા દસક્રોઈ, જી અમદાવાદ, શ્રી રામદેવ નવરાત્રી મહોત્સવ, દિવ્ય દર્શન ૨૦૨૦, Shree Ramdevpir Mandir lalpur, Mini Ranuja, Lalpur, Kubadthal, Divya Darshan, Ramdevpir Navratri Mahotsav 2020, Ramdevpir Navratri Mahotsav 2020, online gujarat news, gujarat na mandiro, ગુજરાત નાં મંદિરો,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *