Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
January, 2024 - online gujarat news

Month: January 2024

દેત્રોજ : મદ્રિસણામાં આવેલ રબારી સમાજની ગુરુગાદી તથા શ્રી વડવાળા દેવ મંદિર ખાતે યોજાયો ભવ્ય પંચામૃત મહોત્સવ ૨૦૨૪

અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના મદ્વિસણા ગામ ખાતે રબારી સમાજની ગુરુગાદી અને ઐતિહાસિક શ્રી વડવાળા દેવનું ખૂબ જ સુંદર અને ભવ્ય…

ગાંધીનગર : ખાંટવાસ ખાતે સમસ્ત રાઠોડ પરિવાર દ્વારા યોજાયો શ્રી નાગણેશ્વરી ચામુંડા માતાજીનો સાતમો પાટોત્સવ

તાલુકા જિલ્લા ગાંધીનગર ના ઉવારસદ ગામ ખાતે ખાંટવાસમાં શ્રી નાગણેશ્વરી ચામુંડા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા…

ગાંધીનગર : જમિયતપુરા ગામ ખાતે શ્રી ખાખરીયા છાસઠ પ્રજાપતિ સેવા સમાજ દ્વારા યોજાયો ૨૮મો શાહી સમૂહ લગ્નોત્સવ

તાલુકા જિલ્લા ગાંધીનગરના જમિયતપુરા ગામ ખાતે શ્રી ખાખરીયા છાસઠ પ્રજાપતિ સમાજ દ્વારા ૨૮માં શાહી સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું…

ગાંધીનગર : સેક્ટર 12 ખાતે આવેલ શ્રી ઉમિયા માતાજી સંસ્થાનમાં શ્રી કડવા પાટીદાર સમાજ ગાંધીનગર દ્વારા યોજાયો દ્વિતીય ભવ્ય સમૂહ લગ્નોત્સવ

ગાંધીનગર શહેરના સેક્ટર 12 ખાતે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન સંચાલિત શ્રી ઉમિયા માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું…

માણસા : જામળાના છત્રાલા પરિવાર દ્વારા યોજાયો શ્રી અંબાજી માતાજી મંદિરનો ભવ્ય સુવર્ણ જયંતી મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના જામળા ગામ ખાતે છત્રાલા વાસમાં શ્રી અંબાજી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે,…

અમદાવાદ : આસ્ટોડિયા ખાતે અહમદાબાદ છીપા સમાજ દ્વારા યોજાયો ચોથો સમૂહ નિકાહ

અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારમા અહમદાબાદ છીપા સમાજ દ્વારા ચોથો સમૂહ નિકાહનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમાં કુલ ૨૦ દુલ્હા દુલ્હનનો નિકાહ…

કડી : કડી તાલુકા રાવળ યોગી સમાજ વિકાસ મંડળ દ્વારા યોજાયો પાંચમો ભવ્ય સમુહ લગ્નોત્સવ

મહેસાણા જીલ્લાના કડી શહેર ખાતે આવેલ સરદાર પટેલ કોટન માર્કેટમા કડી તાલુકા રાવળ યોગી સમાજ વિકાસ મંડળ દ્વારા પાંચમા ભવ્ય…

ગાંધીનગર : પ્રભુપુરા ગામ ખાતે યોજાયો શ્રી બળીયાદેવજીના નવીન મંદિરનો ભવ્ય જીર્ણોદ્ધાર મહોત્સવ

તાલુકા જિલ્લા ગાંધીનગર ના પ્રભુપુરા ગામ ખાતે ઐતિહાસિક શ્રી બળીયાદેવજી ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જે મંદિરે જીર્ણ…

અમદાવાદ : સોલા વિસ્તારમાં આવેલા શ્રી સાંઈ ધામ મંદિર ખાતે યોજાયો નવીન મૂર્તિઓનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદના સોલા વિસ્તારમાં સોલા ભાગવતની પાછળ શ્રી સાંઈ ધામ નામક ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર ટ્રસ્ટ…

ઊંઝા : વિસનગર તાલુકાના તરભ ગામે યોજાનાર શ્રી વાળીનાથ મહાદેવની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શિવલિંગની શિવયાત્રાનુ આજરોજ ઊંઝા ખાતે આગમન

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરબ ગામ ખાતે શ્રી વાળીનાથ મહાદેવજીનું ખૂબ જ સુંદર અને ઐતિહાસિક મંદિર આવેલું છે, મંદિરના દિવ્ય…