તાલુકા જિલ્લા ગાંધીનગર ના પ્રભુપુરા ગામ ખાતે ઐતિહાસિક શ્રી બળીયાદેવજી ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જે મંદિરે જીર્ણ થતાં અહીંયા ભવયાતીભવ્ય જીર્ણોદ્ધાર કરીને નવીન મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો 2 દિવસના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે પ્રથમ દિવસે અહીંયા પંચકુંડી મહાયજ્ઞ તથા દ્વિતીય દિવસે ભવ્ય શોભાયાત્રા સહિત ગામમાં આવેલ તમામ મંદિરો તથા બળીયાદેવજીના મંદિરે અન્નકૂટ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે સમસ્ત ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી ઉદાજી સોલંકી તથા શ્રી અજાજી સોલંકી અને પરબતજી સોલંકી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Baliyadev Mandir Jirnodhdhar Mahotsav Prabhupura Gandhinagar
Shree Baliyadev Mandir, Jirnodhdhar Mahotsav, Prabhupura, Gandhinagar,