અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારમા અહમદાબાદ છીપા સમાજ દ્વારા ચોથો સમૂહ નિકાહનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમાં કુલ ૨૦ દુલ્હા દુલ્હનનો નિકાહ યોજાયો હતો, જેમાં આસ્ટોડીયા વિસ્તારની અલગ અલગ મસ્જિદમા આ નિકાહનુ આયોજન કરાયું હતું અને ત્યારબાદ દરેકના નિવાસ સ્થાન પર ભોજન પહોંચાડવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામા લોકો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી સાબિરભાઈ કાબલીવાલા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Ahmadabad Chhipa Samaj Arranged 4th Samuh Nikah
Ahmadabad Chhipa Samaj, 4th Samuh Nikah,