મહેસાણા જીલ્લાના કડી શહેર ખાતે આવેલ સરદાર પટેલ કોટન માર્કેટમા કડી તાલુકા રાવળ યોગી સમાજ વિકાસ મંડળ દ્વારા પાંચમા ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમા કુલ 21 નવયુગલોએ પ્રભુતામા પગલા માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખુબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમા સવારે જાન આગમન બાદ લગ્નવિધિ યોજાઈ હતી ત્યારબાદ મહેમાનશ્રીઓ તથા દાતાશ્રીઓના સન્માન સમારોહ બાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓની વિદાય કરવામાં આવી હતી, જેમા દશ હજાર જેટલાં સમજબંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગુજરાત રાવળ યોગી સમાજના પ્રમુખશ્રી દેવેન્દ્રભાઈ રાવળ કડીના પ્રમુખશ્રી કનુભાઈ યોગી તથા શ્રી હરજીભાઇ રાવળ દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ

Kadi Taluka Raval Yogi Samaj Vikas Mandal Arranged 5th Samuh Lagnotsav 26.01.2024
Kadi Taluka Raval Yogi Samaj Vikas Mandal, 5th Samuh Lagnotsav, 26.01.2024,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed