Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Ahmedabad - online gujarat news - Page 11

Tag: Ahmedabad

અમદાવાદ : શ્રી ચોરાસી પ્રજાપતિ મિત્ર મંડળ અમદાવાદ પશ્ચિમ દ્વારા યોજાયો પ્રથમ સ્નેહમિલન સમારોહ 2023

અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં શ્રી ચોરાસી પ્રજાપતિ મિત્ર મંડળ અમદાવાદ પશ્ચિમ દ્વારા ભવ્ય પ્રથમ સ્નેહમિલન સમારોહનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ,…

અમદાવાદ : ગોમતીપુર વિસ્તારમા શ્રી વહાણવટી માનવ સેવા મંડળ દ્વારા યોજાયો ભવ્ય પ્રથમ સમૂહ લગ્નોત્સવ

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમા શ્રી વહાણવટી માનવ સેવા મંડળ દ્વારા ભવ્ય પ્રથમ સમૂહ લગ્નોત્સવ નુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં…

સાણંદ : શ્રી ખાખરીયા પ્રજાપતિ ઉત્કર્ષ મંડળ દ્વારા યોજાયું ભવ્ય સામાજિક સંમેલન

અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં શ્રી ખાખરીયા પ્રજાપતિ ઉત્કર્ષ મંડળ દ્વારા ભવ્ય સામાજિક સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામાજિક…

અમદાવાદ : નાના ચિલોડા ગામમાં બારૈયા પરિવાર દ્વારા યોજાયો શ્રી મેલડી માતાજીનો ધાર્મિક મેળાવડો

અમદાવાદના નાના ચિલોડા ગામમાં બારૈયા પરિવાર દ્વારા જવાહર વાસમાં શ્રી મેલડી માતાજીના શક્તિ અને ભક્તિરૂપી ધાર્મિક મેળાવડા નું સુંદર આયોજન…

સાણંદ : અણદેજ ગામના પરમ પૂજ્ય શ્રી કરસનભાઈ પુંજાભાઈ સેંઘલ પરિવારના ચંદુભાઈ પરમાર દ્વારા સમગ્ર પરિવારની બહેન દીકરીઓના સન્માન સમારોહ તથા શ્રી રાગણી માતાજીના ભવ્ય રાસ ગરબા ના મહોત્સવ નું આયોજન

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના અણદેજ ગામ ખાતે રહેતા શ્રી ચંદુભાઈ પરમાર દ્વારા પરમ પૂજ્ય શ્રી કરસનભાઈ પૂજાભાઈ સેંઘલ પરિવારની તમામ…

અમદાવાદ : અમરાઈવાડી વિસ્તારમા ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા યોજાયો છઠ પૂજા મહોત્સવ

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં શિવાનંદ નગર ખાતે ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા છઠ પૂજાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ…

અમદાવાદ : સૈજપુર ગોપાલપુર ખાતે ધનતેરસના પાવન દિવસે યોજાયો શ્રી સિકોતર માતાજીનો ૪૮મો માંડવી મહોત્સવ

અમદાવાદ નજીકના સૈજપુર ગોપાલપૂર ગામ ખાતે શ્રી સિકોતર માતાજીનુ ખુબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી સિકોતર…

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા અખિલ ગુજરાત વાલ્મિકી વિકાસ સંઘને મહાત્મા ગાંધી એવોર્ડ એનાયત કરાયો

અમદાવાદના વીર મંગલ પાંડે હોલ ખાતે ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકના એવોર્ડ અર્પણ…

અમદાવાદ : રામોલ ગામ ખાતે ઐતિહાસિક શ્રી અંબાજી, શ્રી ખોડીયારમા તથા શ્રી દશામાના મંદિરોનો ભવ્ય પાટોત્સવ ઉજવાયો

અમદાવાદ નજીકના રામોલ ગામ ખાતે તળાવની બાજુમા શ્રી અંબાજી માતાજી તથા શ્રી ખોડીયાર માતાજી તથા શ્રી દશામાના સુંદર અને ઐતિહાસિક…

દસક્રોઈ : પીરાણાના તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે યોજાયો ત્રિદિવસીય ત્રિવિધ મહોત્સવ અંતર્ગત ભવ્ય ૫૪ કુંડિય મહા વિષ્ણુ યાગ

ગુજરાતના મંદિરોના કેમ્પૈન હેઠળ આજે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના પીરાણા ધામ ખાતે જ્યાં અહીંયા તીર્થધામ પ્રેરણાપીઠનુ ખૂબ…