અમદાવાદ નજીકના સૈજપુર ગોપાલપૂર ગામ ખાતે શ્રી સિકોતર માતાજીનુ ખુબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી સિકોતર માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં વર્ષોથી બિરાજમાન છે, મંદિરમાં શ્રી કામનાથ મહાદેવજી પણ બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે ધનતેરસના દિવસનો અહીં અનેરો મહિમા હોય છે, જ્યાં આજરોજ માતાજીના ૪૮મા માંડવી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં હજારોની સંખ્યામાં માતાજીના ભક્તો માતાજીના દિવ્ય દર્શન માટે ઉમટી પડ્યા હતા, ત્યારબાદ લોકગાયક શ્રી પાર્થ પટેલ દ્વારા ભવ્ય રાસ ગરબા ની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમ ની વિગત ગામના જકશીભાઈ ભરવાડ દ્વારા આપવામાં આવ્યું હતું
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Sikotar Mataji Mandir Saijpur Gopalpur Ahmedabad 48th Mandavi Mahotsav on Dhanteras 2022
Shree Sikotar Mataji Mandir, Saijpur, Gopalpur, Ahmedabad, 48th Mandavi Mahotsav, Dhanteras, 2022, Garba,