અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં શ્રી ચોરાસી પ્રજાપતિ મિત્ર મંડળ અમદાવાદ પશ્ચિમ દ્વારા ભવ્ય પ્રથમ સ્નેહમિલન સમારોહનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં દીપ પ્રાગટ્ય બાદ બાળકો તથા ભૂલકાઓના નૃત્ય ડાન્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમ તથા દાતાશ્રીઓ, મહેમાનશ્રીઓના સત્કાર સમારંભ અને ત્યારબાદ મિત્ર મંડળની એક સુંદર એપ નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા સંસ્થા વિશેની સંપૂર્ણ માહિતી સંસ્થાના પ્રમુખ શ્રી રમણભાઈ ઓઝા તથા મહામંત્રી શ્રી ઇશ્વરભાઇ પ્રયાપતી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Chorasi Prajapati Mitra Mandal Ahmedabad Paschim arrange 1st Snehmilan samaroh 2023
Shree Chorasi Prajapati Mitra Mandal Ahmedabad Paschim, Ahmedabad, Snehmilan samaroh, 2023,