ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના પલસાણા રોડ પર આવેલ ગ્રીન વેલી પાર્ટી પ્લોટ ખાતે શ્રી કડવા પાટીદાર ૨૭ સમાજ (કડી) કલોલ દ્વારા યોજાયો ભવ્ય ૨૫મો રજત જયંતિ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમા પધારેલ મહેમાનશ્રીઓ તથા દાતાશ્રીઓનો સન્માન સમારોહ તથા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, કલોલના ધારાસભ્યશ્રી બકાજી ઠાકોર તથા અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામા જ્ઞાતિબંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખ શ્રી લાલીભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Kadva Patidar 27 Samaj (Kadi) Kalol Arranged 25th Sneh Milan Rajat Jayanti Mahotsav 18.12.2022
Shree Kadva Patidar 27 Samaj (Kadi) Kalol, 25th Sneh Milan, Rajat Jayanti Mahotsav, 18.12.2022,
Shree Kadva Patidar 27 Samaj (Kadi) Kalol Arranged 25th Sneh Milan Rajat Jayanti Mahotsav 18.12.2022
Shree Kadva Patidar 27 Samaj (Kadi) Kalol, 25th Sneh Milan, Rajat Jayanti Mahotsav, 18.12.2022,