અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં શિવાનંદ નગર ખાતે ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા છઠ પૂજાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સહિત સામાજિક અગ્રણીઓ જોડાયા હતા.
સંસ્થા દ્વારા અનેકવિધ ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓનુ આયોજન કરવામાં આવે છે, જેની સંપૂર્ણ વિગત રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામસિંહજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી, જ્યાં અમરાઈવાડી વિસ્તારના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ,
Uttar Bhartiya Vikas Parishad arranged Chhath Puja Mahotsav at Amravati Ahmedabad
Uttar Bhartiya Vikas Parishad, Chhath Puja, Amraiwadi, Ahmedabad,