ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડીંગુચા ગામ ખાતે શ્રી બ્રહ્માણી માતાજીનુ ઐતિહાસિક મંદિર આવેલું છે, જે મંદિરની પ્રતિષ્ઠા બાદ પચ્ચીસ વર્ષ પૂર્ણ થતા, ભવ્યાતિભવ્ય રજત જયંતિ મહોત્સવનુ આયોજન કરવામા છે,જે મહોત્સવ આજથી શરૂ થઈને 1 નવેમ્બર સુધી યોજાશે જેમાં આજે પ્રથમ દિવસે માતાજીને અન્નતકુટ તથા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનો શુભારંભ થયો હતો, જેમાં ખહબ જ મોટી સંખ્યામા ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગ્રામજનો તથા વિદેશથી પધારેલ NRI ભાઈઓ દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Brahmani Mataji Mandir Dingucha Arranged Bhavya Rajat Jayanti Mahotsav 2022
Shree Brahmani Mataji Mandir, Dingucha, Rajat Jayanti Mahotsav, 2022, Kalol, Gandhinagar