અમદાવાદના નાના ચિલોડા ગામમાં બારૈયા પરિવાર દ્વારા જવાહર વાસમાં શ્રી મેલડી માતાજીના શક્તિ અને ભક્તિરૂપી ધાર્મિક મેળાવડા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમગ્ર ગ્રામ્યજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત માતાજીના સેવક શ્રી પોપટજી બારૈયા તથા સુપ્રસિદ્ધ લોક ગાયક શ્રી નીતિનભાઈ કોલવડા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Baraiya Parivar Nana Chiloda Gaam Arranged Shree Meldi Mataji Ramel 03.11.2022
Baraiya Parivar, Nana Chiloda Gaam, Shree Meldi Mataji Ramel, 03.11.2022, Nana Chiloda, Ahmedabad,