Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
admin - online gujarat news - Page 64

Author: admin

કલોલ : નાસ્મેદ ગામ ખાતે યોજાયો શ્રી રથવાળા જોગણી માતાજીનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાસ્મેદ ગામ ખાતે શ્રી રથવાળા જોગણી માતાજીનું દિવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા…

અમદાવાદ : ગાયત્રી શક્તિ પીઠ, રાણીપ દ્વારા ૧૩મા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનુ ભવ્ય આયોજન || દાતાશ્રી બાબુભાઇ કચરાભાઇ પટેલ (જય સોમનાથ પરિવાર – ખોરજ)

અમદાવાદના રાણિપ વિસ્તારમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે આગામી ૦૫.૦૨.૨૦૨૩ ના રોજ ભવ્યાતિભવ્ય ૧૩મા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામા આવ્યુ છે,…

મહેમદાવાદ : ઘોડાસર ગામ ખાતે યોજાયો શ્રી આશાપુરા માતાજીના દિવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ખેડા જિલ્લાના મેમદાવાદ તાલુકાના ઘોડાસર ગામ ખાતે શ્રી આશાપુરા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો દિવ્ય પ્રાણ…

ધોળકા : અરણેજ ખાતે આવેલા શ્રી મેરુ માનતુંગ ભવ્યધામમા ૩૫ જેટલી દિવ્ય પ્રતિમાજીઓની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ

અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ખાતે શ્રી મેરુ માનતુંગ ભવ્યધામ જૈન તીર્થ આવેલુ છે, જ્યાં શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન, શ્રી…

મહેસાણા : સાલડી ગામ ખાતે આવેલા ઐતિહાસિક સ્વયંભૂ શ્રી પીંપળેશ્વર મહાદેવજીનો દિવ્ય અને ભવ્ય પંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ

તાલુકા જિલ્લા મહેસાણાના સાલડી ગામ ખાતે ઐતિહાસિક શ્રી પીંપળેશ્વર મહાદેવજીનું ખૂબ જ પૌરાણિક અને અતિ સુંદર મંદિર આવેલું છે, જે…

ગાંધીનગર : ડભોડા બુટાકીયા ગામ ખાતે શ્રી રામદેવજી મહારાજ, શ્રી બાલા બહુચર માતાજી તથા શ્રી સોમનાથ મહાદેવજીના નવીન ત્રીમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય શોભાયાત્રા સાથે શુભારંભ

તાલુકા જિલ્લા ગાંધીનગરના ડભોડા બુટાકીયા ગામ ખાતે શ્રી રામદેવજી મહારાજ, શ્રી બાલા બહુચર માતાજી તથા શ્રી સોમનાથ મહાદેવજીનુ ત્રિમંદીર નિર્માણ…

અમદાવાદ : દાણાપીઠ ખાતે આવેલા શ્રી નાગણેશ્વરી માતાજી મંદિર ખાતે યોજાયો મહા સુદ અગિયારસનો દિવ્ય પ્રાગટ્ય ઉત્સવ

અમદાવાદના દાણાપીઠ વિસ્તારમાં આવેલ શ્રી નાગણેશ્વરી માતાજી મંદિર ખાતે ગુરુપૂર્ણિમા તથા મહા સુદ અગિયારસના માતાજીના પ્રાગટ્ય ઉત્સવની દર વર્ષે ઉજવણી…

અમદાવાદ: સાબરમતીમા હિન્દુ સામ્રાજ્ય સેના દ્વારા યોજાઈ નેતાજી સુભાષચંદ્ર બોઝ નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટ

અમદાવાદના સાબરમતીમા હિન્દુ સામ્રાજ્ય સેના દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝ નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટનુ આયોજન કરાયુ હતુ, જે ટુર્નામેન્ટ 28 તથા 29…

દગાવાડીયા ગામ ખાતે ગાંધીનગર શ્રીજી ગ્રુપના આગ્રણી બિલ્ડર શ્રી બાબુભાઈ ચૌધરી સમસ્ત પરિવાર દ્વારા યોજાયો તેમની સુપુત્રી ચિ. આરતીના શુભ લગ્ન પ્રસંગે એક અનોખો વડીલ વંદના કાર્યક્રમ

આજરોજ મહેસાણા જિલ્લાના દગાવાડીયા ગામ ખાતે ગાંધીનગર શ્રીજી ગ્રુપના આગ્રણી બિલ્ડર શ્રી બાબુભાઈ ચૌધરી સમસ્ત પરિવાર દ્વારા તેમની સુપુત્રી ચિ.…

દસ્ક્રોઇ : મીરોલી ગામ ખાતે શ્રી ચામુંડા યુવક મંડળ દ્વારા યોજાયો હવેલી પરગણાના રાવળ યોગી સમાજનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના મીરોલી ગામ ખાતે શ્રી ચામુંડા યુવક મંડળ દ્વારા હવેલી પરગણા રાવળ યોગી સમાજના ભવ્ય પ્રથમ સમૂહ…