અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના મીરોલી ગામ ખાતે શ્રી ચામુંડા યુવક મંડળ દ્વારા હવેલી પરગણા રાવળ યોગી સમાજના ભવ્ય પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 21 નવયુગલો એ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આયોજન સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી ત્યારબાદ સત્કાર સમારંભ બાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓની વિદાય કરવામાં આવી હતી, જેમાં ખુબ જ હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગતે શ્રી મુકેશભાઈ રાવળ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Chamunda yuvak Mandal miroli arranged first samuh lagnotsav of haveli paragana Raval Yogi Samaj 31.01.2023
Shree Chamunda yuvak Mandal, miroli, samuh lagnotsav, Haveli paragana Raval Yogi Samaj, 31.01.2023