આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના ત્રંબોવાડ ગામ ખાતે ગુજરાત રાજ્ય મૂળ નિવાસી ક્ષત્રિય એકતા સમિતિ દ્વારા 24મા ભવ્ય સમૂહ લગ્નનુ કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 41 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખુબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જમા સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી, ત્યારબાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓને વિદાય આપવામા આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર સમાજ બંધુઓ સહિત સામાજિક અગ્રણીઓ તથા રાજકીય અગ્રણીઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા સંસ્થા વિશેની માહિતી અધ્યક્ષ શ્રી કે. એમ. ઠાકોર તથા ત્રંબોવાડના પૂર્વ સરપંચ શ્રી જયંતીભાઈ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Gujarat Rajya Mul Nivasi Kshatriya Ekta Samiti Arranged 24th Samuh Lagnotsav 29.01.2023


Gujarat Rajya Mul Nivasi Kshatriya Ekta Samiti, 24th, Samuh Lagnotsav, 29.01.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed