ગાંધીનગરના સેક્ટર 12 ખાતેથી ઉમિયા માતાજી સંસ્થાન આવેલુ છે, જ્યાં ઉમિયા માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં ઉમિયા માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, સંસ્થા દ્વારા અનેકવિધ સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પ્રથમ ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ સાત નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા, જેમાં એક NRI પણ જોડાયા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી, ત્યારબાદ સત્કાર સમારંભ તથા દીકરીઓની સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવેલ જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર સમાજ બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખશ્રી ગણેશભાઈ પટેલ તથા શ્રી અશોકભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Umiya Mataji Sansthan Gandhinagar Arranged 1st Samuh Lagnotsav 28.01.2023
Shree Umiya Mataji Sansthan Gandhinagar, Gandhinagar, Kadva PAatidar Samaj Gandhinagar, Samuh Lagnotsav, 28.01.2023,