ખેડા જિલ્લાના મેમદાવાદ તાલુકાના ઘોડાસર ગામ ખાતે શ્રી આશાપુરા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 1 થી 3 ફેબ્રુઆરી દરમિયાન યોજાવાનો છે, જેમાં પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુ તથા દ્વિતીય દિવસે આજે યજ્ઞ પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતુ તથા આવતીકાલે તૃતીય અને અંતિમ દિવસે માતાજીની દિવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા થશે તથા સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ અને સમગ્ર ગ્રામજનો સહિત પધારેલ મહેમાનોના ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે જેમા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધારશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી નરેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી લક્ષ્મણસિંહ ચૌહાણ, શ્રી ભીમસિંહ ચૌહાણ તથા ભૂદેવ શ્રી ભાસ્કરભાઈ પંડ્યા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ashapura Mataji Mandir Ghodasar Pran Pratishtha Mahotsav Mahemdavad
Shree Ashapura Mataji Mandir, Ghodasar, Pran Pratishtha Mahotsav, Mahemdavad,