અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ખાતે શ્રી મેરુ માનતુંગ ભવ્યધામ જૈન તીર્થ આવેલુ છે, જ્યાં શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન, શ્રી આદિનાથ ભગવાન તથા શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમાઓમા બિરાજમાન છે, આ ધામ ખાતે તાજેતરમા ભવ્ય અંજન શલાકા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જે મહોત્સવ 18 થી 28 જાન્યુઆરી દરમ્યાન યોજાયો હતો, જેમાં ભવ્ય શોભયાત્રા, પ્રસાદ વિતરણ તથા 35 જેટલી દિવ્ય પ્રતિમાજીઓની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામા ભાવિક ભક્તો જોડાયા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી લલિતસેન સૂરીશ્વરજી મહારાજ સાહેબની દિવ્ય નિશ્રામા કરવામાં આવ્યું હતુ, જેની સંપૂર્ણ માહિતી પણ મહારાજશ્રી દ્વારા અપાઈ હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Meru Mantung Bhavya Dham Arnej Pran Pratishtha Mahotsav 2023
Shree Meru Mantung Bhavya Dham, Arnej, Pran Pratishtha Mahotsav, 2023, Dholka, Ahmedabad,
Shree Meru Mantung Bhavya Dham Arnej Pran Pratishtha Mahotsav 2023
Shree Meru Mantung Bhavya Dham, Arnej, Pran Pratishtha Mahotsav, 2023, Dholka, Ahmedabad,