અમદાવાદના દાણાપીઠ વિસ્તારમાં આવેલ શ્રી નાગણેશ્વરી માતાજી મંદિર ખાતે ગુરુપૂર્ણિમા તથા મહા સુદ અગિયારસના માતાજીના પ્રાગટ્ય ઉત્સવની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્ય પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં માતાજીની દિવ્ય મહા આરતી તથા મામેરા પ્રસંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા હતા, જેમણે માતાજીના દિવ્ય દર્શન કરીને ભોજન પ્રસાદનો આનંદ લીધો હતો.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પરમ પૂજ્ય સંત શ્રી દીપસિંહ બાપુ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shri nagneshwari Mataji mandir DanaPeeth Ahmedabad celebrated Janmotsav Shri nagneshwari Mataji on maha sud Agiyaras 2023
Shri nagneshwari Mataji mandir, DanaPeeth, Ahmedabad, Janmotsav, Shri nagneshwari Mataji, maha sud Agiyaras, 2023,