અમદાવાદના સાબરમતીમા હિન્દુ સામ્રાજ્ય સેના દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝ નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટનુ આયોજન કરાયુ હતુ, જે ટુર્નામેન્ટ 28 તથા 29 જાન્યુઆરી દરમ્યાન યોજાઈ હતી, જેમાં અમદાવાદ ગુજરાત થી કુલ 21 ટીમોએ ભાગ લીધો હતો, જેની સંપૂર્ણ વિગત શ્રી અશોકભાઈ દીનદયાલ શર્મા દ્વારા આપવામા આવી હટી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Hindu Samrajya Sena Arranged Subhashchandra Bose Night Volleyball Tournament in Sabarmati Ahmedabad
Hindu Samrajya Sena, Subhashchandra Bose Night Volleyball Tournament, Sabarmati, Ahmedabad,