આજરોજ અમદાવાદ શહેરના વટવા વોર્ડ વિસ્તારમાં અમુલ પાર્લર વાળા ચોકને સ્વ. શ્રી રાવજીભાઈ ડાહ્યાભાઈ પટેલ (મુખી) ચોક તરીકે નામાભિધાન કરવામાં આવ્યું હતુ, જેમા પૂર્વ ગૃહમંત્રીશ્રી તથા વટવાના ધારાસભ્યશ્રી પ્રદિપસિંહજી જાડેજા, સંસદ સભ્યશ્રી હસમુખભાઈ પટેલ, અમદાવાદ શહેરના મેયરશ્રી કિરીટભાઈ પરમાર સહીત સ્થાનિક કાઉન્સિલરો તથા રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા ચોકનુ તકતી સ્વરૂપે અનાવરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભવ્ય સભા યોજાઈ હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામા સમગ્ર વિસ્તારના લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત પરિવારના શ્રી ઇલેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Inauguration of Sv. Ravjibhai Dahyabhai Patel Chowk at Vatva Ahmedabad


Inauguration of Sv. Ravjibhai Dahyabhai Patel Chowk, Late, Ravjibhai Dahyabhai Patel, Mukhi, Vatva, Ahmedabad,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed