સમગ્ર દેશમા સ્વતંત્રતા પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી સીબલી રહી છે ત્યારે આજરોજ મહેસાણા જીલ્લાના ખેરાલુ શહેર ખાતે શ્રી દોતોર સત્તાવીસી ઔદીચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ દ્વારા એક શામ વીર જવાનો કે નામ કાર્યક્રમનુ ભવ્ય આયોજન કરવામા આવ્યું હતુ, જેમા પ્રથમ દેશ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ, દેશભક્તિના ગીતોનો રસથાળ પીરસવામા આવ્યો હતો અને ત્યારબાદ વીર જવાનોનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમા ખૂબ મોટી સંખ્યામા સામાજીક અગ્રણીઓ તથા સમજબંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી ભરતકુમાર બાબુભાઇ રાજગોર, શ્રી સુરેશભાઈ જોશી તથા ડૉ. ગુણવંતભાઈ જોશી દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Dotor Sattavisi Audichya Sahastra Brahm Samaj Arranged Ek Sham Veer Jawano ke Naam Program on occassion of Independence Day 2022
Shree Dotor Sattavisi Audichya Sahastra Brahm Samaj, Mehsana Brahm Samaj, Ek Sham Veer Jawano ke Naam, Program, Independence Day 2022,