આજરોજ ગાંધીનગર શહેરના સેક્ટર ૬ ખાતે આવેલા સંત શિરોમણી શ્રી રોહિદાસ ભગવાનના સ્મૃતિ મંદિર ખાતે સંતશ્રી રોહિદાસ સેવા સમાજ, ગુજરાત (ગાંધીનગર) દ્વારા આવનાર ૨૫.૦૯.૨૦૨૨ના રોજ ગાંધીનગરના સેક્ટર ૧૧ ખાતે આવેલા રામકથા મેદાનમા સમગ્ર ગુજરાત રાજ્યના રોહિત સમાજના બંધુઓનુ ભવ્યાતિભવ્ય મહાસંમેલન યોજાવા જઇ રહ્યુ છે ત્યારે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે આર્થિક અને સામાજિક તૌયારીઓ માટે બસો બ્યાસી પરગણા રોહિત સમાજ દ્વારા મિટિંગનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા ખૂબ જ મોટી સંખ્યામા સમાજ બંધુઓ હર્ષોલ્લાસ સાથે જોડાયા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંતશ્રી રોહિદાસ સેવા સમાજના મંત્રી શ્રી સુનિલભાઈ રાઠોડ દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Meeting of Shree Baso Byasi Paragana Rohit Samaj Regarding Upcoming Rohit Maha Sammelan
રોહિત મહાસંમેલન, બસો બ્યાસી પરગણા રોહીત સમાજ, Shree Baso Byasi Paragana Rohit Samaj, Rohit Maha Sammelan, Rohit Samaj, Gandhinagar, Sant Shree Rohidas Seva Samaj Gandhinagar, Gujarat, Rohit Sammelan, સંતશ્રી રોહિદાસ સેવા સમાજ, ગુજરાત (ગાંધીનગર)