અમદાવાદના ભુદરપુરા વિસ્તારમાં સંત કબીર સોસાયટી ખાતે દર વર્ષે નવ ગામ ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે સવારે ધ્વજવંદન કરીને સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતુ અને ત્યારબાદ ભવ્ય રેલી યોજાઈ હતી, જેમાં સમસ્ત સમાજ બંધુઓ તથા સમગ્ર વિસ્તારના રહીશો ખૂબ જ મોટી સંખ્યામાં હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખશ્રી આશાભાઈ લીડીયા, શ્રી પ્રતાપભાઈ રાણા સહિત સામાજિક અગ્રણીઓ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Navgam Bhil Seva Samaj Trust Bhudarpura Ahmedabad Celebrated Independence Day 15.08.2022
Navgam Bhil Seva Samaj Trust, Bhudarpura, Ahmedabad, Independence Day, 15.08.2022,