આજરોજ મહેસાણા જિલ્લાના દગાવાડીયા ગામ ખાતે ગાંધીનગર શ્રીજી ગ્રુપના આગ્રણી બિલ્ડર શ્રી બાબુભાઈ ચૌધરી સમસ્ત પરિવાર દ્વારા તેમની સુપુત્રી ચિ. આરતીના શુભ લગ્ન પ્રસંગે એક અનોખા વડીલ વંદના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગામના દરેક જ્ઞાતિના ઉમરલાયક વડીલોની વંદના તથા સત્કાર સમારંભ યોજવામા આવ્યો હતો, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત પરિવારના અગ્રણી શ્રી બાબુભાઇ ચૌધરી તથા શ્રી બાબુભાઇ શ્રી બાબુભાઇ દલસુખભાઈ ચૌધરી અને શ્રી સરદારભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Babubhai Chaudhari Parivar Dagavadiya Arranged Vadil Vandana Program on Marriage of Aarti
Shree Babubhai Chaudhari, Parivar, Dagavadiya, Vadil Vandana, Program, Marriage, Aarti,