અમદાવાદ : ખોડિયાર ગામના જુના પરામા આવેલ શ્રી દીપેશ્વરી માતાજી મંદિર ખાતે યોજાયો પ્રથમ પાટોત્સવ
અમદાવાદ નજીકના ખોડિયાર ગામના જુનાપરામાં આવેલ શ્રી દિપેશ્વરી માતાજી મંદિર ખાતે ભવ્ય પ્રથમ પાટોત્સવ ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સવારે યજ્ઞ પૂજન તથા યજ્ઞ પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રિના શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર નીતિન કોલવડા દ્વારા માતાજીના ભવ્ય ગુણલા ગાવામા આવ્યા હતા, જેમાં સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો તથા ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી જશુજી ઠાકોર તથા શ્રી કિરણજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Dipeshwari Mataji Mandir Khodiyar Gam Ahmedabad Celebrated 1st Patotsav 09.01.2023
Shree Dipeshwari Mataji Mandir, Khodiyar Gam, Ahmedabad, 1st, Patotsav, 09.01.2023,